ગુજરાતી વ્યાકરણ

ગૌણસેવા દ્વારા પુછાયેલા વ્યાકરણના પ્રશ્નો અને જવાબ, વ્યાકરણના વિવિધ ટોપિક અને પરિક્ષા લક્ષી વ્યાકરણ , શબ્દસમુહ,અર્થભેદ શબ્દ, સંધિ,સમાસ,અલંકાર ,છંદ વગેરે. સરકાર માન્ય પુસ્તકો માંથી.

સૌપ્રથમ ગુજરાતી ટેલિગ્રામ વ્યાકરણ ચેનલ

અભિપ્રાય : @palabandhiya

View in Telegram

Recent Posts

પ્રશ્ન ૨૬ : રત્નાકર : રત્ન + આકર
પ્રશ્ન ૨૭ : સદુપયોગ : સત્ + ઉપયોગ
પ્રશ્ન ૨૮ : શૂન્યાવકાશ : શૂન્ય + અવકાશ
પ્રશ્ન ૨૯ : સત્રોત્સવ : સત્ર + ઉત્સવ
પ્રશ્ન ૩૦ : મન્વંતર : મનુ + અંતર


👨‍💻@gujarativyakaran👨‍💻
પ્રશ્ન ૨૧ : તથૈવ : તથા + એવ
પ્રશ્ન ૨૨ : વ્યગ્ર : વિ + અગ્ર
પ્રશ્ન ૨૩ : નિર્મળ : નિ: + મળ
પ્રશ્ન ૨૪ : દુર્ગમ : દુ: + ગમ
પ્રશ્ન ૨૫ : પર્વતારોહક : પર્વત + આરોહક

👨‍💻@gujaratisahity👨‍💻
પ્રશ્ન ૧૬ : વિદ્યોપાસના : વિદ્યા + ઉપાસના
પ્રશ્ન ૧૭ : ગંગોદક : ગંગા + ઉદક
પ્રશ્ન ૧૮ : સપ્તર્ષિ : સપ્ત + ઋષિ
પ્રશ્ન ૧૯ : યથેષ્ટ : યથા + ઇષ્ટ
પ્રશ્ન ૨૦ : ઉમેશ : ઉમા + ઇશ

👨‍💻@gujarativyakaran👨‍💻
પ્રશ્ન ૧૧ : ઉત્તરાયણ : ઉત્તર + અયન
પ્રશ્ન ૧૨ : સન્‍નારી : સત્ + નારી
પ્રશ્ન ૧૩ : વાગ્બાણ : વાક્ + બાણ
પ્રશ્ન ૧૪ : દિગંત : દિક્ + અન્‍ત
પ્રશ્ન ૧૫ : નિર્વિવાદ “ નિ: + વિવાદ


👨‍💻@gujarativyakaran👨‍💻
પ્રશ્ન ૬ : વિદ્યુલ્લેખા : વિદ્યુત્ + લેખા
પ્રશ્ન ૭ : ષડરિપુ : ષષ્ + રિપુ
પ્રશ્ન ૮ : વિચારણીય : વિચાર + અનીય
પ્રશ્ન ૯ : સદ્‍ગૃહસ્થ : સત્ + ગૃહસ્થ


👨‍💻@gujarativyakaran👨‍💻
પ્રશ્ન ૧ : દિગંબર : દિક્ + અંબર
પ્રશ્ન ૨ : તદાનુસાર : તત્ + અનુસાર
પ્રશ્ન ૩ : વાક્પતિ : વાક્ + પતિ
પ્રશ્ન ૪ : સન્મતિ : સત્ + મતિ
પ્રશ્ન ૫ : સચ્ચરિત્ર : સત્ + ચરિત્ર

👨‍💻@gujarativyakaran👨‍💻
Emailing DEMO COPY GPSSB ALL PAPER 2022.pdf
તદ્દન નવા પેપરોનું એનાલિસિસ સાથે.. નવી પેપર સ્ટાઈલ સમજવા માટે ઉપયોગી થશે..
==========================
👇👇👇


DEMO COPY GPSSB ALL PAPER 2022.pdf

GPSSB PAPET SET 2022  ટોપિક વાઇઝ એનાલિસિસ PDF

GPSSB paper 2022ની નવી પધ્ધતિના છેલ્લા 17 પેપર થી વધુ લેવાઇ ગયેલ  છે.
તેના ટોપિક વાઇઝ વિશ્લેષણ
2022 જાન્યુઆરી થી જૂલાઇ સુધીના પેપરો
demo copy લેવા માટે કોન્ટેક કરો.

joint @gujratikamo(તલાટી અને જુનિયર કલાર્ક )

ડેમો કોપી ..👇👇👇
🙇મહત્વની સ‍ંધિઓ🙇


👉નવ + ઊઢા = નવોઢા

👉ગંગા + ઊર્મિ = ગંગોર્મિ

👉સપ્ત + ઋષિ = સપ્તર્ષિ

👉મહા + ઋષિ = મહર્ષિ

👉ઇતિ + આદિ = ઇત્યાદિ

👉સુ + આગત = સ્વાગત 💡

👉પિતૃ + આજ્ઞા = પિત્રાજ્ઞા

🕊@gujarativyakaran🕊
*સંધિ*

★પર્યટન=પરિ+અટન

★ધનુર્બાણ=ધનુસ્+બાણ

★પવન=પો+અન

★પૃથ્વી=પૃથુ+ઈ

★ભિન્ન=ભિદ્+ન

★વાગ્બાણ=વાક્+બાણ

★ભાનૂદય=ભાનુ+ઉદય

★ઉજ્જવલ=ઉદ્+જવલ

★પ્રણામ=પ્ર+નામ

★પરમાર્થી=પરમ+અર્થી

★પ્રેક્ષક=પ્ર+ઈક્ષક

★સદૈવ=સદા+એવ

★નીડર=નિસ્+ડર

★નવોઢા=નવ+ઊઢા

★છિન્ન=છિદ્+ન

★સૃષ્ટિ=સૃજ+તિ

★પરિષદ=પરિ+સદ

★સાંગોપાંગ=સ+અંગ+ઉપાંગ

★સ્વચ્છ=સુ+અચ્છ

★સરોવર=સરસ્+વર

★હરિશ્ચંદ્ર=હરિ:+ચંદ્ર

★વ્યસ્ત=વિ+અસ્ત

★નિષ્ણાત=નિ+સ્નાત

★સુષુપ્ત=સુ+સુપ્ત

★ગિરીશ=ગિરિ+ઈશ

★નયન=ને+અન

★સ્વાગત=સુ+આગત

★શ્રવણ=શ્રો+અન

★મનોરથ=મનઃ+રથ

★સ્વચ્છંદ=સ્વ+છંદ

★પરિણતિ=પરિ+નતિ

★વ્યગ્ર=વિ+અગ્ર

★ઉજ્જડ=ઉદ્+જડ

★હિતૈષી=હિત+એષી

★ભવન=ભો+અન

★તેજોવધ=તેજસ્+વધ

★અભ્યાસ=અભિ+આસ

★શિરોમણી=શિરસ્+મણિ

★પ્રોત્સાહન=પ્ર+ઉદ્+સાહન

★અનંત=અન્+અંત

★પ્રણેતા=પ્ર+નેતા

★નિશંક=નિસ્+શંક

★અધોગતિ=અધસ્+ગતિ

★દિગંબર=દિક્+અંબર

★લાભાલાભ=લાભ+અલાભ

★ઉદ્યમ=ઉદ્+યમ

★મનોયત્ન=મનસ્+યત્ન

★ન્યૂન=નિ+ઊન

★અધોરેખા=અધસ્+રેખા

★અધઃપતન=અધસ્+પતન

★તપોધન=તપસ્+ધન

★ચરાચર=ચર+અચર

★ઉપનિષદ=ઉપ+નિસદ્

★મનોરંજન=મનઃ+રંજન

★સદૈવ=સદા+એવ

★નિર્વિકાર=નિસ્+વિકાર

★વિદ્યુલ્લેખા=વિદ્યુત+ઉલ્લેખ

★અધીકાય=અધસ્+કાય

★નિરક્ષર=નિસ્+અક્ષર

★સચરાચર=સચર+અચર

★નિરજ=નીસ્+રજ

★નિરોગી=નિસ્+રોગી


💥રણધીર ખાંટ💥
See more posts

View in Telegram