ગુજરાતી સુવાક્યો સુવિચારો
╔╦╦╦═╦╗╔═╦═╦══╦═╗
║║║║╩╣╚╣═╣║║║║║╩╣
╚══╩═╩═╩═╩═╩╩╩╩═╝
આપનું ભાવભીનું સ્વાગત છે.
❀સુવિચારો❀
❀સુવાક્યો❀
❀શાયરી❀
જો આપને અમારી ચેનલ પસંદ આવે તો
મહેરબાની કરી 🙏શેર કરવા અપીલ કરીએ છીએ
Recent Posts
May the festival of joy become more beautiful for you and family. All your new ventures get success and progress. Happy Diwali!
https://youtu.be/eucMgwtqEBk?si=K7RJPbB_2FUjd342

આજે હ્રદયનું
સફાઈ અભિયાન
આદર્યુ, ને પછી
કબાડી વાળાને
બતાવ્યું, આ જો;
અઢળક સામાન છે..
જૂની કટાઈ ગયેલી
આશાઓની ટંકળી,
પુરાણા અરમાનોની
ફાટી ગયેલી ડાયરી,
કંઈ કેટલાંય જૂનાં
અને ખખડધજ સપનાં,
ને પસ્તી થઈ ગયેલી
ઈચ્છાઓના પાનાં,
સૌથી ગમતીલી યાદોનો
મસમોટો પટારો,
કબાડી વાળાએ
મોઢું મચકોડીને
ત્રાડ પાડી,
કંઈ કિંમતી હોય
તો બતાવો;
મેં કહ્યું
હવે તો બસ,
ખંડેર થયેલાં
સંબંધોની થેલી
પડી છે,
પગ પછાડતા એણે
ચાલતી પકડી;
ને હું ફરી આ બધું
હ્રદયના એક
ખૂણામાં સમેટીને
પેલું ખોખલું તાળું
મારવા લાગ્યો,
એ જ આશામાં કે
પોપડા ઉખડી ગયેલી
દિવાલ પર લટકતી
ઈશ્વરની છબી
આ બધું અકબંધ
રાખશે ખરી..!!!😌🙏🏻
https://t.me/gujrati_suvakyo
કવિ-અજાણ
સફાઈ અભિયાન
આદર્યુ, ને પછી
કબાડી વાળાને
બતાવ્યું, આ જો;
અઢળક સામાન છે..
જૂની કટાઈ ગયેલી
આશાઓની ટંકળી,
પુરાણા અરમાનોની
ફાટી ગયેલી ડાયરી,
કંઈ કેટલાંય જૂનાં
અને ખખડધજ સપનાં,
ને પસ્તી થઈ ગયેલી
ઈચ્છાઓના પાનાં,
સૌથી ગમતીલી યાદોનો
મસમોટો પટારો,
કબાડી વાળાએ
મોઢું મચકોડીને
ત્રાડ પાડી,
કંઈ કિંમતી હોય
તો બતાવો;
મેં કહ્યું
હવે તો બસ,
ખંડેર થયેલાં
સંબંધોની થેલી
પડી છે,
પગ પછાડતા એણે
ચાલતી પકડી;
ને હું ફરી આ બધું
હ્રદયના એક
ખૂણામાં સમેટીને
પેલું ખોખલું તાળું
મારવા લાગ્યો,
એ જ આશામાં કે
પોપડા ઉખડી ગયેલી
દિવાલ પર લટકતી
ઈશ્વરની છબી
આ બધું અકબંધ
રાખશે ખરી..!!!😌🙏🏻
https://t.me/gujrati_suvakyo
કવિ-અજાણ
*અંતરે* રહેવા છતા
*અંતરમાં*
*અંતરાય* વગર
*અત્તર* ની જેમ
મહેંકતી રહે
તેનું નામ
*આત્મીયતા*...💜
https://t.me/gujrati_suvakyo
*અંતરમાં*
*અંતરાય* વગર
*અત્તર* ની જેમ
મહેંકતી રહે
તેનું નામ
*આત્મીયતા*...💜
https://t.me/gujrati_suvakyo
*બહુજ સરસ ઉદાહરણ*
*એક ખમણ વેચવા વાળો હતો જે વાતોડિયો પણ રમૂજી હતો...*
*જયારે પણ ખમણ ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ખમણ સેવની પ્લેટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહીં...*
*એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ.*
*નસીબ અને મહેનતની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની વિચારશક્તિ જોઈએ. મેં એક સવાલ પૂછ્યો...*
*મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી..?*
*અને એના જવાબ એ મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા...!!*
*એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે ને ?*
*એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે.*
*એક ચાવી તમારી પાસે હોય છે અને એક બેન્ક મેનેજર પાસે.*
*તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ.*
*જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી લોકરનુ તાળું ખુલી શકે નહિ.*
*તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન...*
*તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહીં ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવાળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ચાવી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જતું હોય...!!*
https://t.me/gujrati_suvakyo
*કર્મ અને ભાગ્યનું આ*
*સુંદર અર્થઘટન છે...!!*

🏵♻🏵♻💓♻🏵♻🏵
*~◆~◆~◆~*
*બુદ્ધિ અને છળ કપટ થી બધા ને છેતરી શકશો પરંતુ ભગવાન અને સ્વયં પોતાના આત્મા ને નહિ....*
*કદાચિત જગત ના સુખ પણ મેળવી લેશો પરંતુ ભગવાન ની કૃપા વગર ભોગવી નહિ શકો...*
*સંબંધો*
*કંઇક કહી ગયા*
*કંઇક સહી ગયા*
*કંઇક કહેતા કહેતા રહી ગયા*
*હું સાચો ને તમે ખોટાંના ખેલમાં*
*ખબર નહીં*
*કેટલાય સંબંધો વહી ગયા*
*તમારા દુશ્મન કે હરીફનું હંમેશા સાંભળો*
*કારણ કે તમારી ભૂલનો સૌથી વધુ ખયાલ તેને જ હોય છે*
*❛❛"અગવડ" સહન ના કરીએ ત્યાં સુધી*
*"સગવડ" ની કિંમત સમજાતી નથી.❜❜*
*▬▬▬"ॐ"▬▬▬*
*~◆~◆~◆~*
https://t.me/gujrati_suvakyo
*~◆~◆~◆~*
🏵♻🏵♻💓♻🏵♻🏵
*

*બીજું શું જોઈએ યાર?*
ખાવા મીઠાં બે રોટલાં હોય,
રહેવા નાના ઓટલા હોય;
ઓછી ઇચ્છાના પોટલાં હોય,
*બીજું શું જોઈએ યાર?*
સાવ નિરોગી કાયા હોય,
સંતાનો બધાય ડાયા હોય;
માવતરની અમૂલ્ય છાયા હોય,
*બીજુ શું જોઈએ યાર?*
ફટ દઈ ઊંઘ આવતી હોય,
સારું કરવાની મતિ હોય;
કરૂણા સહુ પ્રતિ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
સંપીલો પૂરો પરિવાર હોય,
મગજ પર જરીય ભાર ન હોય;
નિર્દોષ ખુશીઓની ભરમાર હોય,
*બીજુ શું જોઈએ યાર?*
પેટ ભરીને ખવાતું હોય,
ખાધેલું પચી જાતું હોય;
મોજ ભરેલી વાતું હોય,
*બીજુ શું જોઈએ યાર?*
પ્રભુનું નિત્ય સ્મરણ હોય,
ભલે પછી એ અભણ હોય;
દંભ રહિત જીવવાની લઢણ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
સુંદર મજાનો સ્વભાવ હોય,
ભલેને રૂપિયાનો અભાવ હોય;
ભીતરી ઉજાસનો પ્રભાવ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
સ્વજનો આસપાસ હોય,
પીવા ભલેને છાસ હોય;
પ્રસન્નતાની સુવાસ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
તંદુરસ્ત બસ તન હોય,
અહોભાવયુક્ત મન હોય;
સંતોષ નામનું ધન હોય,
*બીજુ શું જોઈએ યાર?*
તારા- મારાનો ભેદ ન હોય,
હારવાનો કોઈ ખેદ ન હોય;
સંબંધોમાં છેદ ન હોય,
*બીજુ શું જોઈએ યાર?*
ખાવા ભલે ખીર ન હોય,
ભલે શ્રીમંતાઈની તકદીર ન હોય;
પણ, અંતરમાં પ્રભુ વીર હોય... તો,
*બીજુ શું જોઈ*બીજું શું જોઈએ યાર?*
ખાવા મીઠાં બે રોટલાં હોય,
રહેવા નાના ઓટલા હોય;
ઓછી ઇચ્છાના પોટલાં હોય,
*બીજું શું જોઈએ યાર?*
સાવ નિરોગી કાયા હોય,
સંતાનો બધાય ડાયા હોય;
માવતરની અમૂલ્ય છાયા હોય,
*બીજુ શું જોઈએ યાર?*
ફટ દઈ ઊંઘ આવતી હોય,
સારું કરવાની મતિ હોય;
કરૂણા સહુ પ્રતિ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
સંપીલો પૂરો પરિવાર હોય,
મગજ પર જરીય ભાર ન હોય;
નિર્દોષ ખુશીઓની ભરમાર હોય,
*બીજુ શું જોઈએ યાર?*
પેટ ભરીને ખવાતું હોય,
ખાધેલું પચી જાતું હોય;
મોજ ભરેલી વાતું હોય,
*બીજુ શું જોઈએ યાર?*
પ્રભુનું નિત્ય સ્મરણ હોય,
ભલે પછી એ અભણ હોય;
દંભ રહિત જીવવાની લઢણ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
સુંદર મજાનો સ્વભાવ હોય,
ભલેને રૂપિયાનો અભાવ હોય;
ભીતરી ઉજાસનો પ્રભાવ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
સ્વજનો આસપાસ હોય,
પીવા ભલેને છાસ હોય;
પ્રસન્નતાની સુવાસ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
તંદુરસ્ત બસ તન હોય,
અહોભાવયુક્ત મન હોય;
સંતોષ નામનું ધન હોય,
*બીજુ શું જોઈએ યાર?*
https://t.me/gujrati_suvakyo
તારા- મારાનો ભેદ ન હોય,
હારવાનો કોઈ ખેદ ન હોય;
સંબંધોમાં છેદ ન હોય,
*બીજુ શું જોઈએ યાર?*
ખાવા ભલે ખીર ન હોય,
ભલે શ્રીમંતાઈની તકદીર ન હોય;
પણ, અંતરમાં પ્રભુ વીર હોય... તો,
*બીજુ શું જોઈ
ખાવા મીઠાં બે રોટલાં હોય,
રહેવા નાના ઓટલા હોય;
ઓછી ઇચ્છાના પોટલાં હોય,
*બીજું શું જોઈએ યાર?*
સાવ નિરોગી કાયા હોય,
સંતાનો બધાય ડાયા હોય;
માવતરની અમૂલ્ય છાયા હોય,
*બીજુ શું જોઈએ યાર?*
ફટ દઈ ઊંઘ આવતી હોય,
સારું કરવાની મતિ હોય;
કરૂણા સહુ પ્રતિ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
સંપીલો પૂરો પરિવાર હોય,
મગજ પર જરીય ભાર ન હોય;
નિર્દોષ ખુશીઓની ભરમાર હોય,
*બીજુ શું જોઈએ યાર?*
પેટ ભરીને ખવાતું હોય,
ખાધેલું પચી જાતું હોય;
મોજ ભરેલી વાતું હોય,
*બીજુ શું જોઈએ યાર?*
પ્રભુનું નિત્ય સ્મરણ હોય,
ભલે પછી એ અભણ હોય;
દંભ રહિત જીવવાની લઢણ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
સુંદર મજાનો સ્વભાવ હોય,
ભલેને રૂપિયાનો અભાવ હોય;
ભીતરી ઉજાસનો પ્રભાવ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
સ્વજનો આસપાસ હોય,
પીવા ભલેને છાસ હોય;
પ્રસન્નતાની સુવાસ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
તંદુરસ્ત બસ તન હોય,
અહોભાવયુક્ત મન હોય;
સંતોષ નામનું ધન હોય,
*બીજુ શું જોઈએ યાર?*
તારા- મારાનો ભેદ ન હોય,
હારવાનો કોઈ ખેદ ન હોય;
સંબંધોમાં છેદ ન હોય,
*બીજુ શું જોઈએ યાર?*
ખાવા ભલે ખીર ન હોય,
ભલે શ્રીમંતાઈની તકદીર ન હોય;
પણ, અંતરમાં પ્રભુ વીર હોય... તો,
*બીજુ શું જોઈ*બીજું શું જોઈએ યાર?*
ખાવા મીઠાં બે રોટલાં હોય,
રહેવા નાના ઓટલા હોય;
ઓછી ઇચ્છાના પોટલાં હોય,
*બીજું શું જોઈએ યાર?*
સાવ નિરોગી કાયા હોય,
સંતાનો બધાય ડાયા હોય;
માવતરની અમૂલ્ય છાયા હોય,
*બીજુ શું જોઈએ યાર?*
ફટ દઈ ઊંઘ આવતી હોય,
સારું કરવાની મતિ હોય;
કરૂણા સહુ પ્રતિ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
સંપીલો પૂરો પરિવાર હોય,
મગજ પર જરીય ભાર ન હોય;
નિર્દોષ ખુશીઓની ભરમાર હોય,
*બીજુ શું જોઈએ યાર?*
પેટ ભરીને ખવાતું હોય,
ખાધેલું પચી જાતું હોય;
મોજ ભરેલી વાતું હોય,
*બીજુ શું જોઈએ યાર?*
પ્રભુનું નિત્ય સ્મરણ હોય,
ભલે પછી એ અભણ હોય;
દંભ રહિત જીવવાની લઢણ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
સુંદર મજાનો સ્વભાવ હોય,
ભલેને રૂપિયાનો અભાવ હોય;
ભીતરી ઉજાસનો પ્રભાવ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
સ્વજનો આસપાસ હોય,
પીવા ભલેને છાસ હોય;
પ્રસન્નતાની સુવાસ હોય,
*બીજુ શું જોઈએ યાર?*
તંદુરસ્ત બસ તન હોય,
અહોભાવયુક્ત મન હોય;
સંતોષ નામનું ધન હોય,
*બીજુ શું જોઈએ યાર?*
https://t.me/gujrati_suvakyo
તારા- મારાનો ભેદ ન હોય,
હારવાનો કોઈ ખેદ ન હોય;
સંબંધોમાં છેદ ન હોય,
*બીજુ શું જોઈએ યાર?*
ખાવા ભલે ખીર ન હોય,
ભલે શ્રીમંતાઈની તકદીર ન હોય;
પણ, અંતરમાં પ્રભુ વીર હોય... તો,
*બીજુ શું જોઈ
*સારા માણસ ની અડધી જિંદગી*
*બીજાને ખુશ કરવામાં...*
*અને અડધી જિંદગી*
*બીજાએ આપેલા દુઃખો ને*
*સહન કરવામાં જ*
*પતી જતી હોય છ*💚
*બીજાને ખુશ કરવામાં...*
*અને અડધી જિંદગી*
*બીજાએ આપેલા દુઃખો ને*
*સહન કરવામાં જ*
*પતી જતી હોય છ*💚
સંબંધો તો ઈશ્વરની દેન છે,
બસ નિભાવવાની રીતો માં થોડો થોડો ફેર છે.
કોઈ પ્રેમથી નિભાવે છે તો કોઈ સ્વાર્થથી..!!
https://t.me/gujrati_suvakyo
શુભ સવાર🙏 જય અંબે

*આખા ક કા નો અર્થ*, બહુ જ *સુંદર લખાણ* છે,
ધીમે ધીમે ધ્યાનથી વાંચજો, જરૂર ગમશે.
જીવન જીવવાની સાચી રીત આ ક કા થી માણીએ.
"ક" ... કદી રિસાવું નહિ.
"ખ" ... ખરાબ(ખોટું) લગાડવું નહિ.
"ગ" ... ગરમ મિજાજ રાખવો નહિ.
"ઘ" ... ઘરને મંદિર બનાવી રાખવું.
"ચ"... ચતુરાઈ બધે ના દાખવવી.
"છ"... છલ ક્યારેય ન કરવું.
"જ"... જનમ સફળ કરવો.
"ઝ" ... ઝંખના સારી વસ્તુની રાખવી.
"ટ" ... ટકટક કરવી નહિ.
"ઠ" ... ઠપકો મોટાનો સાંભળી લેવો.
"ડ" ... ડર ભગવાનનો રાખવો.
"ઢ" ... ઢગલા બંધ ધર્મ કરવો.
"ત" ... તરફદારી સાચાની કરવી.
"થ" ... થકાવટ મહસુસ ના કરો.
"દ" ... દર્દને નજર અંદાજ કરો.
"ધ" ... ધરમમાં રુચિ ધરાવો.
"ન" ... નફ્ટાઈ ક્યારે ન કરવી.
"પ" ... પક્ષપાત ના કરવો.
"ફ" ... ફસાવવા નહિં કોઈને.
"બ" ... બમણું આપતા શીખો.
"ભ" ... ભગવાનનો પાડ માનવો.
"મ"... મરજી મુજબ ના વર્તવું.
"ય" ... યશ માટે ના જીવવું.
"ર" ... રસ્તા ખોટાં ના અપનાવવા.
"લ" ... લક્ષ્ય પાક્કું રાખવું.
"વ" ... વગર પૂછે જવાબ ન આપવો.
"શ" ... શરમનું ઘરેણું પહેરી રાખવું.
"સ" ... સરસ વાણી બોલવી.
"ષ" ... ષડયંત્ર ના રચવું.
"હ" ... હસતું મુખ રાખવું.
"ળ" ... કદાપી ફળની અપેક્ષા ન રાખવી.
"ક્ષ" ... ક્ષમા વીરસ્ય ભૂષણમ.
"જ્ઞ" ... જ્ઞાન હંમેશા વહેચવાથી વધે.
https://t.me/gujrati_suvakyo
બહુ સમય બાદ આખા ક કા નો અર્થ વાંચવા મળ્યો.
આ બનાવવા વાળાએ પોતાની બુદ્ધિનો ખુબજ ચતુરાઈ પૂર્વક ઉપયોગ કર્યો છે. 😊😍🙏🏼❣️

*પર્યુષણ પર્વમાં મને આવેલ એક સરસ મેસેજ તમારી સૌ સાથે શેર કરું છું.*
*આપને યોગ્ય અને સારો લાગે તો બીજા ગ્રુપ મા શેર જરૂર કરશો.*
*🙏 મહાવીરનો કર્મવાદ 🙏*
*👉 આપણી સાવ નજીદીકની વ્યક્તિઓ જ આપણને વધું દુઃખ આપતી હોય છે. તેનું કારણ શું ? અને તેવે વખતે શું કરવું ?*
*👉 જેની સાથે સૌથી વધુ પ્રેમ સંબંધ ને સૌથી વધુ દ્વેષ સંબંધ ભોગવવાના બાકી હોય તે જ વ્યક્તિઓ આપણી સૌથી નજદીક આવે છે. બાકી તો દુનિયામાં કરોડો લોકો છે.*
*👉 લેણદેણનાં સંબંધ વગર કોઈ આપણી સાથે જોડાતુ નથી.*
*👉 કોણ આપણાં મા-બાપ બનશે ? કોણ જીવનસાથી ? કોણ ભાઈ બહેન ?*
*👉 કોણ પુત્ર-પુત્રવધુ ? કોણ દીકરી-જમાઈ ?કોણ પાડોશી ? કોણ સગાં-વ્હાલાં ?*
👉 આ બધું જ આપણે આ સૃષ્ટિમાં જન્મ લેતાં પહેલાં *પૂર્વ જીવનનાં કર્મ પ્રમાણે* નક્કી થઈ જાય છે. જ્યારે કોઈ આપણા જ નજદીકના વ્યક્તિઓ આપણને દુઃખ આપતા હોય ત્યારે વિચારવું કે આ મારાં સગાં બન્યાં છે તે પણ *મારાં જ કોઈ પૂર્વજન્મનાં લેણદેણને કારણે* તે આજે મારી સાથે વેર રાખી રહ્યાં છે.
*👉 તેનું કારણ મારા જીવે પૂર્વજન્મમાં ક્યારેક એ જીવ સાથે વેર બાંધ્યું હશે.*
👉 ભલે આજે હું મારી જાતને નિર્દોષ માનતો હોઉં પણ હું ક્યાં જાણું છું કે *પૂર્વજન્મમાં મેં આનાથી અનેક ઘણું દુ:ખ એ જીવને આપ્યું હશે.*
👉 આજે જ્યારે એ જીવ મારી સાથે હિસાબ પૂરો કરવા આવ્યો છે કે મારાં જ કૃત્યની મને ભેટ પરત કરવા આવ્યો છે. ત્યારે *હું સમતાભાવે સહર્ષ સ્વીકાર કરું* તો જ આ વેરની ગાંઠ ભેદાશે.
👉 *નહિ તો જન્મો જન્મ ચાલી આવશે.*
👉 ના... ના... મહાવીરનો *કર્મવાદ* સમજ્યા પછી મારે એનો ગુણાકાર નથી કરવો. મને આ દુઃખ સમતાભાવે વેઠવાની, હે... પ્રભુ, શક્તિ આપ... શક્તિ આપ...
*👉 ક્યારેક કોઈ વ્યક્તિ સાથે થોડો વખત સારા સંબંધ રહે છે. પછી એ જ વ્યક્તિ દુશ્મન જેવી બની જાય છે ત્યારે સમજવું કે એની સાથે રાગના સંબંધ હતા તે પૂરા થયા. હવે વેરના સંબંધ ચાલુ થયા લાગે છે.*
*👉 આવે વખતે બે વસ્તુ ધ્યાનમાં રાખવી. રાગ અને પ્રેમના સંબંધોનો ઉદય થાય ત્યારે ખૂબ ખુશ ન થવું, અહંકાર ન કરવો, રાગને ટકાવી રાખવા કાવાદાવા ન કરવા, નહીં તો રાગનાં કર્મોનો ગુણાકાર થઈ જશે.*
*👉 જ્યારે દ્વેષના કર્મનો ઉદય થાય અને દુશ્મનાવટ થાય ત્યારે અત્યંત દુઃખી દુઃખી ન થઈ જવું, રોકકળ ના કરવી.*
*👉 બંને સંબંધો સમતાભાવે વેઠવા. વિચારવું કે રાગ પણ કાયમ રહેવાનો નથી, દ્વેષ પણ કાયમ રહેવાનો નથી. કાચના વાસણ જેવા માનવીના મનનો શું ભરોસો ? દ્વેષના સંબંધ ઉદયમાં હોય ત્યારે વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિએ જ આમ કરાવ્યું એમ વિચારી કોઈના પણ પ્રત્યે દ્વેષના સંસ્કાર નાખશો નહિ.*
*👉 ત્રીજી વ્યક્તિને તો હંમેશા નિમિત તરીકે જ જોજો. નિમિત્તને દોષ દેવાનો કોઈ મતલબ નથી.*
*👉 મારાં નસીબમાં આમ બનવાનું જ હતું. માટે જ આ વ્યક્તિ આમાં નિમિત્ત બની છે એમ વિચારીને જે બન્યું છે તે બધું જ હસતે મોઢે સ્વીકાર કરવું.*
*👉 આવી વખતે મહાપુરુષોના જીવનને યાદ કરવું.*
👉 ખુદ મહાવીર ભગવાનને એમનાં *દીકરી-જમાઈ જ તેમની વિરુદ્ધમાં હતાં.* તો શું મહાવીરે તેમના પર રોષ કર્યો ? જો રોષ કર્યો હોત તો તે મહાવીર બની શકત ?
*👉 તમારાં નજીકનાં સગાંને જ તમને ખરાબ ચિતરવામાં બહુ રસ હોય છે. દૂરના ને તો શું પડી હોય ?*
👉 *પાર્શ્વનાથ ભગવાન* ને એમના સગા ભાઈનો જીવ, આઠ-આઠ ભવ સુધી તેમને મારવા વાળો બન્યો.
👉 ગાંધીજીને આખી દુનિયા માન આપે છે, તેમનો *ખુદનો દીકરો* જ તેમના વિરુદ્ધમાં હતો.
👉 *ઈસુ ખ્રિસ્ત* ને ખીલા ઠોકવાવાળા એમના જ માણસો હતા.
👉 આ બધાનો વિચાર કરી મનને સમજાવવું કે *કસોટી તો સોનાની જ હોય, પિત્તળની ના હોય.*
👉 અગર હું પિત્તળની કક્ષામાં છું, તો મારે મારી ભૂલો સુધારી સોનાની કક્ષામાં આવવું. જો હું સોનાની કક્ષામાં છું તો *જાતને* ભગવાનને ભરોસે છોડી દેવી.
👉 આ જીવ કરોડો વર્ષોના સંસ્કાર સાથે લઈને આવ્યો છે તે કારણે કદાચ તે *વ્યક્તિ* ઉપર કે *નિમિત્ત* ઉપર ખૂબ દુઃખ કે દ્વેષ પણ થઈ જાય, છતાં બને તેટલાં જલ્દી ભાનમાં આવી જઈ હૃદયથી દુશ્મનની પણ ક્ષમા માંગી લેવી.
*🙏 બને તેટલું આત્મભાવમાં લીન થવું તેથી કર્મ વેદાશે.*
*આ આર્ટીકલ શ્રીમતી સુબોધીબેન લેખિત પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ એક માં પ્રશ્ન 345 માંથી લીધો છે*
*આ પુસ્તક આવા 350 સવાલ જવાબનો સંગ્રહ છે પુસ્તક વિના મૂલ્ય છે*
https://t.me/gujrati_suvakyo
*આ લેખ ખુબજ નિરાંતે વાંચજો* 😌

સંબંધ તો એજ ખરો...
જ્યાં વેદનાનાં વાદળો ઘેરાય એ પહેલા જ હેતના મેઘ વરસી જાય..!!
https://t.me/gujrati_suvakyo
❣️ શુભ સવાર ❣️

ઓમ પોતાના જ મોટા ભાઈ સામે મિલકતના વિવાદને લઈને કોર્ટ કેસનો સામનો કરી રહ્યો હતો.
તેણે તરત જ મોટા ભાઈને ફોન કર્યો. ફોન ઉપાડતા જ તેણે કહ્યું, "ભાઈ, હું *ઓમ* બોલું છું"
ભાઈએ કહ્યું, "તમે શા માટે ફોન કર્યો, "ભાઈ, તમે મુખ્ય બજારની દુકાન લઈ લો. મંડીમાંની એક દુકાન મારા માટે છોડી દો. અને તમે તે મોટો પ્લોટ પણ લઈ લો. હું નાનો પ્લોટ લઈશ. હું કાલે જ કેસ " પાછો લઈ લઈશ" લાંબા સમય સુધી સામેથી કોઈ અવાજ ન આવ્યો.
ત્યારે તેના મોટા ભાઈએ કહ્યું, "આનાથી તને ઘણું નુકસાન થશે, નાનો *ઓમ* બોલ્યો," ભાઈ, આજે મને સમજાયું કે સંબંધોમાં નફો-નુકસાન જોવામાં નથી આવતુ. એકબીજાની ખુશીઓ જોવામાં આવે છે. સામે થી ફરી એક વાર મૌન છવાઇ ગયુ. અને પછી ઓમ ને તેના મોટા ભાઈનો રડવાનો અવાજ સંભળાયો.
*ઓમ* બોલ્યો," ભાઈ તું રડે છે?" મોટા ભાઈએ કહ્યું, "જો તે મારી સાથે આટલી પ્રેમથી વાત કરી હોત તો મેં તમને બધું જ આપી દીધું હોત. હવે ઘરે આવ. આપણે બંને પ્રેમથી સાથે બેસીને વાતો કરીશુ. ખબર નહીં થોડાક મીઠા શબ્દો બોલતાંજ આટલી બધી કડવાશ ક્યાં ગઈ હશે. જે ગઈકાલે તેઓ એક ઇંચ જમીન માટે લડતા હતા અને આજે તેઓ તેમના ભાઈને બધું આપવા તૈયાર હતા.
*વાર્તા નો સાર:-*
ત્યાગની ભાવના રાખો. જો તમે હંમેશા આપવા માટે તૈયાર છો, તો પ્રાપ્ત કરનારનું હૃદય પણ ક્યારેક તો બદલાઈ જશે.
યાદ રાખો, સંબંધોમાં ક્યારેય નફો અને નુકસાન જોવામાં આવતુ નથી.
પ્રિયજનોને નજીક રાખવા માટે, વ્યક્તિએ પોતાનો અધિકાર પણ છોડવો પડે છે.

*સંબંધોમાં નફો-નુકસાન જોવામાં આવતું નથી*
*ઓમ* હાઈવે પર ગાડી ચલાવી રહ્યો હતો.
તેણે એક 12-13 વર્ષની છોકરીને રસ્તાના કિનારે તરબૂચ વેચતી જોઈ. ઓમે કાર રોકી અને પૂછ્યું, "દીકરા, તરબૂચનો ભાવ શું છે?" છોકરીએ કહ્યું, "સાહેબ, એક તરબૂચની કિંમત 50 રૂપિયા છે."
પાછળની સીટ પર બેઠેલી *ઓમ* ની પત્નીએ કહ્યું, આટલા મોંઘા તરબૂચ ન ખરીદો. ચાલો અહીંથી જઈએ. *ઓમ* એ કહ્યું, મોંઘા ક્યાં છે? તેની પાસે જેટલા પણ તરબૂચ છે, તે પાંચ કિલોથી ઓછા નહીં હોય." 50 રૂપિયામાં એક આપી રહી છે." તેથી તે અમને પ્રતિ કિલો 10 રૂપિયા માં પડશે તમે બજારમાંથી પ્રતિ કિલો 20 રૂપિયા પણ લઈ આવો છો.
*ઓમ* ની પત્નીએ કહ્યું, રાહ જુઓ, મને ભાવતાલ કરવા દો. પછી તેણે છોકરીને કહ્યું, "જો તારે 30 રૂપિયામાં એક આપવું હોય તો બે (૨)આપ, નહીંતર છોડી દે." છોકરીએ કહ્યું, "આન્ટી, હું 40 રૂપિયામાં તરબૂચ ખરીદી ને લાવુ છુ.તમે 45 રૂપિયામાં એક લો." હું આનાથી સસ્તુ આપી શકીશ નહીં.
*ઓમ* ની પત્નીએ કહ્યું, "જૂઠું ન બોલીશ દીકરી. યોગ્ય ભાવે આપ. જો, આ તારો નાનો ભાઈ છે ને તેના માટે થોડું સસ્તું કરી આપ." તેણે તેના ચાર વર્ષના પુત્ર તરફ ઈશારો કરતા કહ્યું જે બારીમાંથી ડોકિયું કરી રહ્યો હતો.
સુંદર બાળકને જોઈને છોકરી હાથમાં તરબૂચ લઈને કારની નજીક આવી. પછી તેણીએ છોકરાના ગાલ પર પ્રેમ કર્યો અને કહ્યું, "મારો ભાઈ ખરેખર ખૂબ સુંદર છે, આંટી." ઓમ ની પત્નીએ બાળકને કહ્યું, "દીકરા બહેનને હેલ્લો કહો." બાળકે પ્રેમથી કહ્યું, "હેલ્લો બહેન." છોકરીએ કારની બારી ખોલી અને બાળકને બહાર કાઢ્યું અને પછી કહ્યું, "તારુ નામ શું છે ?"
છોકરાએ કહ્યું, "મારું નામ *શ્રવણ* છે, ઓમ ની પત્ની તેના પુત્રને બહાર લઈ જવાથી થોડી અસ્વસ્થ થઈ ગઈ." તરત જ તેણે કહ્યું, "અરે દીકરા, તેને અંદર મોકલી આપ. તેને ધૂળની એલર્જી છે." તેના અવાજને અવગણીને છોકરીએ છોકરાને કહ્યું, "તુ ખરેખર ગોળમટોળ છો, તું તરબૂચ ખાશે?" હા, છોકરાએ છોકરીને કહ્યું અને તેણે તેના હાથમાં તરબૂચ આપ્યું.
*શ્રવણ* પાંચ કિલો નુ તરબૂચ સંભાળી શક્યો નહીં. તરબૂચ સરકીને તેના હાથમાંથી પડીને ત્રણ-ચાર ટુકડા થઈ ગયા. તરબૂચ પડીને ફાટી જતાં છોકરો રડવા લાગ્યો.
છોકરીએ તેને ગળે લગાડીને કહ્યું, "અરે ભાઈ, રડ નહીં." હું બીજુ લાવીશ. પછી તે દોડીને બીજુ મોટુ તરબૂચ ઉપાડી લાવી.
તેણે તરબૂચ ઉપાડ્યું ત્યાં સુધીમાં ઓમ ની પત્નીએ બાળકને કારની અંદર ખેંચીને બારી બંધ કરી દીધી. છોકરીએ ખુલ્લા કાચમાંથી તરબૂચ અંદર આપ્યું અને કહ્યું, "લો ભાઈ, બહુ જ મીઠુ લાગશે." ઓમ ચૂપચાપ બેસીને છોકરીની હરકતો જોઈ રહ્યો હતો.
ઓમ ની પત્નીએ કહ્યું, "જે તરબૂચ ફાટ્યું છે તેના માટે હું પૈસા નહીં આપું. તે તારી ભૂલથી ફાટ્યું છે." છોકરીએ હસતાં હસતાં કહ્યું, "આન્ટી, આ તરબૂચના પૈસા પણ ન આપશો. મેં તે મારા ભાઇ માટે આપ્યું છે.
આ સાંભળીને ઓમ અને તેની પત્ની બંને એકસાથે ચોંકી ગયા. ઓમ એ કહ્યું, "ના દીકરી, તું તારા બંને તરબૂચના પૈસા લઈ લે." પછી તેણે 100 રૂપિયાની નોટ દીકરી ને આપી. દીકરી એ હાથના ઈશારાથી ના પાડી અને ત્યાંથી ખસી ગઈ. અને તે બાકીના
તરબૂચ પાસે જઈને ઊભી રહી.
*ઓમ* પણ કારમાંથી બહાર નીકળીને ત્યાં આવ્યો. આવતાની સાથે જ તેણે કહ્યું કે, પૈસા લઈ લે દીકરી, નહીં તો તને મોટું નુકસાન થશે. છોકરીએ કહ્યું, "માઁ કહે છે કે સંબંધોની વાત માં નફા-નુકસાન નથી હોતુ જ્યારે તમે *શ્રવણ* ને મારો ભાઈ કહો છો મને તે ગમ્યું મારો એક નાનો ભાઈ પણ હતો, પણ.."
ઓમ એ કહ્યું તારા ભાઈને શું થયું?
તેણીએ કહ્યું, "જ્યારે તે બે વર્ષનો હતો, ત્યારે તેને રાત્રે તાવ આવ્યો હતો. માઁ તેને સવારે હોસ્પિટલ લઈ જાય તે પહેલા તેનું મૃત્યુ થયું હતું. હું મારા ભાઈને ખૂબ યાદ કરું છું. તેના એક વર્ષ પહેલા પિતા પણ આવીજ રીતે અમને છોડીને ગુજરી ગયા હતા.
*ઓમ* ની પત્નીએ કહ્યું, "દીકરી, તારા પૈસા લઇ લે, છોકરીએ કહ્યું, "માસી, હું પૈસા નહીં લઉં."
ઓમ ની પત્ની કાર પાસે ગઈ અને પછી તેની બેગમાંથી પાયલની જોડી કાઢી. જે તેમણે આજે તેમની આઠ વર્ષની પુત્રી માટે ત્રણ હજાર રૂપિયામાં ખરીદી હતી. છોકરીને આપતાં કહ્યું. તું *શ્રવણ* ને તારો ભાઈ માને છે તો હું તારી માઁ જેવી છું. હવે તુ આ લેવાનો ઇનકાર કરી શકતી નથી.
છોકરીએ હાથ ન લંબાવતાં તેણે બળજબરીથી પાયલ છોકરીના ખોળામાં મૂકી અને કહ્યું કે, તુ જ્યારે પણ પહેરીશ ત્યારે અમેા બધાની યાદ આવશે. આટલું કહી તે પાછો ગયો અને કારમાં બેસી ગયો.
ત્યારબાદ *ઓમ* એ કાર સ્ટાર્ટ કરી અને દીકરીને અલવિદા કહી ત્યાંથી નીકળી ગયો. ડ્રાઇવિંગ કરતી વખતે ઓમ વિચારી રહ્યો હતો કે લાગણી શું છે. થોડા સમય પહેલા તેની પત્ની 10-20 રૂપિયા બચાવવા માટે કેટલીક યુક્તિઓ અપનાવી રહી હતી અને તેણે 3,000 રૂપિયાની પાયલ આપી દીધી હતી.
ત્યારે અચાનક *ઓમ* ને છોકરીએ કહેલી એક વાત યાદ આવી, "સંબંધોમાં નફો-નુકશાન જોવા માં નથી આવતુ"

*વ્યકિતની મહાનતા માત્ર એમાં જ નથી કે તે જીવનમાં કેટલો આગળ નીકળી ગયો,*
*પણ એમાં છે કે તે આગળ નિકળતી વખતે કેટલા લોકોને ઉપયોગી થઇ ગ
https://tinyurl.com/Suvakyoયો*.!
🦚 *શુભ સવાર*🦚

*જીંદગી ની વાસ્તવિક્તા*
*નાનપણ : હોમ-વર્ક*
*જવાની : હોમ-લોન*
*ઘડપણ : હોમ-અ-લોન*
*આ પરિસ્થિતિ ને ટાળવા*
*સુંદર મિત્રો હોવા ખૂબ જ જરૂરી છે.*
🌹
*નાનપણ : હોમ-વર્ક*
*જવાની : હોમ-લોન*
*ઘડપણ : હોમ-અ-લોન*
*આ પરિસ્થિતિ ને ટાળવા*
*સુંદર મિત્રો હોવા ખૂબ જ જરૂરી છે.*
🌹
માણસ સમજે ઓછું અને સમજાવે વધારે...
એટલે જ ઉકેલાય ઓછો અને ગુંચવાય વધારે.….✍️
https://tinyurl.com/Suvakyo
શુભ ~ સવાર
એટલે જ ઉકેલાય ઓછો અને ગુંચવાય વધારે.….✍️
https://tinyurl.com/Suvakyo
*સમયને સમજવો એ સમજદારી છે....*
*સમય પર સમજી જવું એ જવાબદારી છે...*
https://tinyurl.com/Suvakyo
🙏🏻આપનો દિવસ શુભ રહે🌷
*સમય પર સમજી જવું એ જવાબદારી છે...*
https://tinyurl.com/Suvakyo
🙏🏻આપનો દિવસ શુભ રહે🌷
*_જીવનની પાંચ અમૂલ્ય વાત ગીતાજી માંથી._*
*_1 - તમારા દુ:ખને છુપાવો, અહીં કોઈ તમારા દુ:ખની ચિંતા કરતું નથી...!_*
*_2 - દરેકને બધીવાત ન જણાવો કારણ કે દરેક તમારું ભલું ઇચ્છતા નથી...!_*
*_3 - હંમેશા શાંત રહો કંઈ પણ કાયમ રહેતું નથી...!_*
*_4 - એકલા રહેતા શીખો, કોઈ તમારી સાથે કાયમ રહેશે નહીં...!_*
*_5 - બીજા પર વધારે નિર્ભર ન રહો, આના કારણે તમે તમારા સ્વરૂપને ગુમાવી શકો છો...!_*. 🩵

*સ્મિત આપીને ફક્ત ,*
*પ્રેમના પગથીયા ચઢાય છે...*
*હૈયાના કમાડ ત્યારે જ ખુલે*
*જ્યારે આંખોમાં લાગણી ઉભરાય ...*💛https://tinyurl.com/Suvakyo

*ભુલી જવું એ સુખી રહેવાની ચાવી છે.* 💞
https://tinyurl.com/Suvakyo
Beautiful short massage
https://tinyurl.com/Suvakyo
Beautiful short massage