❣️ ગુજરાતી સુવિચાર & શાયરી❣

ગુજરાતી શાયરી
ગઝલની મહેફિલ…
સવારના સુવિચાર
જોક્સ..
Love status
Love શાયરી
Love photos
Good morning નાં મેસેજ વગેરે..

આપડી આ ચેનલ પરથી આ બધા મેસેજ મળી રહેશે.

Admin:- @Mrking143

View in Telegram

Recent Posts

_વિવશતા જો પાંડવોની જેવી આવશે,_
_તો શ્રી કૃષ્ણ પણ ભાગમાં આવશે.._
─━━━━━⊱✿⊰━━━━━─
હું ન બોલું તોય તું સાંભળે એટલે તું ઈશ્વર ,
તું ન બોલે તોય મને સંભળાય એ શ્રધ્ધા..!!

Good morning....😊😊
*❛❛સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે, પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય, પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું.❜❜......!!…..* ✍️❣️❣️
              
Good morning.....😊😊
ખોટું બોલવામાં કરેલ ઉતાવળ અને સાચું બોલવામાં કરેલ મોડું
જીવનમાં ઘણું ગુમાવી દે છે
ઠગ હતું જગ,
એમ કોઇએ ના કહ્યું,
સૌએ કહયું
તું જરા ભોળો છે...

Good morning...😊😊
ઝીંદગી ને બહુ નજીક થી જોઈ છે મેં,
ખાલી વાતો સીવાય કોઈ કોઈ નું નથી!

Good morning....😊😊
નશીબદાર છે એ લોકો જેમને...

આ ખોટી દુનીયા માં સાચા સંબંધો મળ્યા છે.🙃☺️

Good morning...😊😊
ત્રણ અક્ષર ની "જીંદગી" મારી એક શબ્દ મા સમેટવી હોય ,

તો "તું" થી વધારે સર્વશ્રેષ્ઠ કાંઈ ના હોય શકે ❣️
Life માં એટલું પણ પ્રોફેશનલ ના બનો કે,
સામે કૂતરું આવે અને હટ હટ ની જગ્યાએ
Excuse me બોલાય જાય...😀😄😂

Good morning.....😂😂
સાંભળવા માંગુ છું એકવાર અવાજ તારો,

પણ વાત કરવાનું બહાનું નથી આવડતું મને !!

Good morning.....😊😊
આવતી કાલે આપણી પાસે વધુ સમય હશે એ આપણા જીવનનો મોટા માં મોટો ભ્રમ છે...🤝✍️
જો સાહેબ
ચિંતા માં રહેશો તો ખુદ બળશો
પણ
બિન્દાસ રહેશો ને તો દુનિયા બળશે....

Good morning....😊😊
See more posts

View in Telegram