Gujarat Information
Recent Posts
મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલા આત્મનિર્ભરતાને મળી રહ્યું છે પ્રોત્સાહન....
યોજનાની વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો...
#GujaratInformation12340
#Yojna
યોજનાની વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો...
#GujaratInformation12340
#Yojna
રાજ્યમાં આજથી રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો શુભારંભ…
#GujaratInformation12339
#Gujarat
#GujaratInformation12339
#Gujarat
સફેદ રણમાં ખીલી ઊઠ્યા છે કચ્છની સંસ્કૃતિના રંગો...
#RannUtsav
#RannUtsav2025
#GujaratInformation12338
#RannUtsav
#RannUtsav2025
#GujaratInformation12338
રણ એક રંગ અનેક..
રણ ઉત્સવ :
1 ડિસેમ્બર 2024 થી 28 ફેબ્રુઆરી 2025 સુધી..
#GujaratInformation12337
#Gujarat
#RannUtsav
#RannUtsav2025
રણ ઉત્સવ :
1 ડિસેમ્બર 2024 થી 28 ફેબ્રુઆરી 2025 સુધી..
#GujaratInformation12337
#Gujarat
#RannUtsav
#RannUtsav2025
માહિતી મોર્નિંગ...
#GujaratInformation12336
#GujaratInformation12336
ગુજરાત પોલીસની પ્રશંસનીય કામગીરી…
‘તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ’ અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 2,802 જેટલા કાર્યક્રમો કરી ₹180.37 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરાયો…
#GujaratInformation12335

કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ અનુસૂચિત જાતિની દીકરીઓને લગ્ન સમયે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય...
યોજનાની વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો...
#GujaratInformation12334
યોજનાની વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો...
#GujaratInformation12334
🔷 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કુલ ₹565 કરોડના ખર્ચે નિર્મિત અટલ સ્માર્ટ સિટી સંકુલ સહિત રાજકોટ ખાતે કુલ ₹793.45 કરોડના અનેકવિધ જનસુવિધા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન...
🔷 રાજકોટ મહાનગરપાલિકાના 1010 તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના 210 આવાસોના કોમ્પ્યુટરાઈઝડ ડ્રો દ્વારા લાભાર્થીઓને આવાસ ફાળવણી; મુખ્યમંત્રીશ્રી દ્વારા શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં 22 CNG બસ અને ડ્રેનેજ વિભાગ માટેના 7 જેટીંગ મશીન વાહનોને ફલેગ-ઑફ કરાવી લોકાર્પણ...
🔷 મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ભારત સરકાર દ્વારા ‘શ્રેષ્ઠ દિવ્યાંગજન’ તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનાર પેરા સ્વિમર નીતિ રાઠોડને પુરસ્કૃત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી...
#GujaratInformation12333
#CM

આજનું ઊર્જાનું સંરક્ષણ,
આવતીકાલનું સમૃદ્ધ જીવન...!!
આવનારી પેઢીની ભવિષ્યની જરૂરિયાતોને અનુલક્ષીને ઊર્જાનું સંરક્ષણ અત્યંત આવશ્યક છે. આવો, આપણે સૌ ઊર્જાની બચત કરવાનો તથા રિન્યૂએબલ એનર્જીના મહત્તમ ઉપયોગનો સંકલ્પ કરીએ...
#NationalEnergyConservationDay

#GujaratInformation12332
#GujaratInformation12332
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજકોટ ખાતે અંદાજિત ₹150 કરોડના ખર્ચે નિર્માણ પામનાર શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ...
250 બેડની સુવિધા ધરાવતી 12 માળની આ હોસ્પિટલમાં ગેસ્ટ્રોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પલ્મોનોલોજી વિભાગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર કિફાયતી દરે પૂરી પાડવામાં આવશે...
#GujaratInformation12331