Sanj Samachar News

News

View in Telegram

Recent Posts

રાજકોટ: સરદારધામના ઉપપ્રમુખ તેમજ ઉદ્યોગપતિ જયંતીભાઈ સરધારા પર પીઆઈ સંજય પાદરિયાનો રિવોલ્વર બતાવી હુમલો

કણકોટ-મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટનો બનાવ: "સરદાર ધામમાં શા માટે ઉપપ્રમુખ બન્યો કહી પીઆઇ સંજય પાદરીયા દ્વારા હુમલો કરાયો" તેવુ પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારાએ જણાવ્યું.

જયંતીભાઈ ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ: હુમલો કરનાર પીઆઈ સંજય પાદરિયા હાલ જૂનાગઢ ફરજ બજાવે છે

https://www.instagram.com/reel/DCzOgNUzaHE/?igsh=MTFsdGxkNG0zaGQwNQ==
See more posts

View in Telegram